Close

ઇતિહાસ

છોટાઉદેપુર એ છોટાઉદેપુર સંસ્થાન ની રાજધાની હતી. આ શહેર ચાંપાનેર ના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદેસિંહજી દ્વારા  ૧૭૪૩  માં વસાવવામાં આવ્યું હતું.  આ રાજ્ય રેવા  કાંઠા શ્રેણી ને અંદર પ્રથમ વર્ગનું રાજ્ય હતું અને ૧૦  માર્ચ, ૧૯૪૮  ના રોજ સ્વતંત્ર ભારત માં જોડાઈ ગયું હતું. 

શાસકો ( મહારાજા મહારાવલ)

  • ૧૭૬૨  – ૧૭૭૧  અરસીસિંહજી
  • ૧૭૭૧  – ૧૭૭૭ હમિરસિંહજી II
  • ૧૭૭૭ – ૧૮૨૨  ભીમસિંહજી
  • ૧૮૨૨  – ૧૮૫૧  ગુમસિંહજી
  • ૧૮૫૧  – ૧૮૮૧  જિતસિંહજી
  • ૧૮૮૧  – ૧૮૯૫  મોતીસિંહજી
  • ૧૮૯૫  – ૧૯૨૩  ફતેહસિંહજી 
  • ૧૯૨૩  – ૧૯૪૬  નટવરસિંહજી 
  • ૧૯૪૬  – ૧૯૪૭  વીરેન્દ્રસિંહજી 
  • અત્યારે વિરેન્દ્રસિંહજીના 3 પુત્રો છે, જેમના કુટુંબો છોટાઉદેપુરના  શાહી પરિવારો તરીકે જીવે છે.