• Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
Close

જિલ્લા આયોજન કચેરી

જિલ્લા આયોજન કચેરી મારફત જુદી જુદી કામગીરીઓ – પ્રાથિમક મંજૂરી, વહીવટી મંજૂરી, ગ્રાન્‍ટ ફાળવણી, ગ્રાન્‍ટના હિસાબો વિગેરે અલગ અલગ યોજનાઓ – ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,૫%પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા, જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯-વિકાસશીલ તાલુકા, રાષ્ટ્રીય પર્વ, આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એ.ટી.વી.ટી.), ધારાસભ્ય ફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી.એ.ડી.પી.) વિગેરે માટે કરવામાં આવે છે. વઘુમાં પવિત્ર યાત્રાઘામ અને પ્રવાસન હેઠળ યોજનાની કામગીરી, માનવ વિકાસ સૂચકાંકો તૈયાર કરવા તેમજ તાલુકા કક્ષાનો પ્‍લાન તૈયાર કરવામાં આવે છે.

સમ્પર્ક :

જિલ્લા આયોજન કચેરી
જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર